સામાન્ય લોકો માં ભય ઊભો કરી, છરી બતાવી લુંટ કરતી ટોળકી ની ફરિયાદ મળતાની સાથેજ અમદાવાદ શહેર ની અમરાઇવાડી પોલીસ ની ટીમ તાત્કાલિક અસરથી તપાસ અને શોધખોળ શરૂ કરી હતી અને આ અનડીટેકટ ગુનો ગણતરીનાં કલાકોમાં ડીટેક્ટ કરી ચાર આરોપીઓને લુંટમાં ગયેલ મુદ્દામાલ સાથે પોલીસે ધરપકડ કરી હતી અને ગુનેગારો સામે કાયદેસર ની કાર્યવાહી કરવામાં આવી હતી.
