લગ્નના સાત ફેરાની સાથે જન્મ જન્માંતરના બંધનમાં બંધાતા નિઝરના નવદંપતીએ નગરજનોને લોકશાહીના મહાપર્વમાં પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્વીપ એક્ટિવિટી દ્વારા લોકોને મતદાનના મહત્વ અને પોતાની જવાબદારીઓ અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.
નિઝરના નવદંપતીએ લોકશાહીના મહાપર્વમાં પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા નાગરિકોને પ્રેરક સંદેશ પાઠવ્યો
- originaltapimitra
- March 26, 2024
- 5:03 pm
ચાલુ વર્ષે 40 દિવસમાં સોનાના ભાવમાં દરરોજ 30 રૂપિયાથી વધુ ઘટ્યા
February 11, 2024
No Comments
સાબરકાંઠા બેઠક પર નવા ઉમેદવાર સામે વિરોધ વંટોળ ઉગ્ર થતાં હર્ષ સંઘવી હિંમતનગર પહોંચ્યા
March 31, 2024
No Comments
છત્તીસગઢના નારાયણપુર અને દંતેવાડાના સરહદી વિસ્તારમાં 7 નક્સલવાદીઓને ઠાર
June 9, 2024
No Comments
ગણેશ વિસર્જન કરવા જતાં સમયે એક મોટી દુર્ઘટના
September 12, 2024
No Comments