પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ મચી હતી. આગ લાગવાનું કારણ અકબંધ છે જોકે આગ ઉપર ભારે જહેમત બાદ કાબુ મેળવી શકાયો હતો. નશેનલ હાઇવે નંબર 48 અડીને આવેલ બત્રીસ ગંગા નદી કિનારે ડંપિંગ યાર્ડમાં આ આગ લાગી હતી. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બારડોલી અને PIPL સહિતના ફાયર બ્રિગેડ મદદે બોલાવાયા હતા. 4 ફાયર ટેન્ડર ઘટના સ્થળે પહોંચ્યા હતા જેણે પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ અકબંધ છે. સદનસીબે આગની ઘટનામાં જાનહાની નોંધવા પામી નથી. બનાવની પોલીસે તપાસ હાથ ધરી છે.
પલસાણાના બલેશ્વર ગામે ડંપિંગ યાર્ડમાં આગ લાગતાં દોડધામ
- originaltapimitra
- February 9, 2024
- 9:55 pm
સીધા વિદેશી મૂડીરોકાણ આકર્ષવામાં ગુજરાત બધા રાજ્ય કરતા સૌથી આગળ
July 6, 2024
No Comments
ખેડૂતોને 6000 રૂપિયાના બદલે 10000 રૂપિયા મળશે તેવી નવા બજેટમાં થઇ શકે જાહેરાત?!
July 6, 2024
No Comments
Tapi : પ્રોહીબીશનનાં ગુન્હાનો વોન્ટેડ આરોપી જનકનાકા પાસેથી ઝડપાયો
May 21, 2024
No Comments
સોનાક્ષી સિન્હાએ લગ્નમાં માતાની 44 વર્ષ જૂની સાડી અને ઘરેણાં પહેર્યા, તસ્વિરો વાઈરલ
June 25, 2024
No Comments