વલસાડ જિલ્લામાં પારડીમાં આવેલા નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક જ આગ ભભુકી ઉઠી હતી. થોડી જ વારમાં આખો ટ્રક આગની ચપેટમાં આવી ગયો હતો. જો કે ટ્રકના ડ્રાયવરે સમય સૂચકતા દાખવતા તેનો જીવ બચી ગયો હતો. વલસાડ જિલ્લાના પારડીમાં મુંબઈથી સુરત તરફ જઈ રહેલા ટ્રકમાં અચાનક આગ લાગી હતી.થોડી જ વારમાં આગે ભીષણ સ્વરુપ ધારણ કરી લીધુ હતુ. ડ્રાયવરે સમય સૂચકતા રાખીને ટ્રકમાંથી છલાંગ લગાવી દીધી હતી.જેના કારણે તેનો જીવ બચી ગયો હતો. આગની ઘટના અંગે તાત્કાલિક પારડી ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર જવાનોએ સ્થળ પર પહોંચીને આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આગના કારણે ટ્ર્કને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ.
પારડીમાં આવેલા નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક જ આગ ભભુકી

રાજ્યના ગ્રામ્ય વિસ્તારોને બારમાસી રસ્તાની સુવિધા-કનેક્ટિવિટી આપવા ૩૮૪૨ કરોડ રૂપિયાના કામોને મંજૂરી
March 16, 2024
No Comments

પવિત્ર યાત્રાધામ અંબાજીમાં પાંચ દિવસીય ગબ્બર પરિક્રમા મહોત્સવ પૂર્ણ
February 18, 2024
No Comments

સોનગઢ : ચૂંટણીમાં જીતવાનો નથી તેવું કહેતા યુવકને માર માર્યો
February 5, 2025
No Comments

Latest news valsad : વલસાડ જિલ્લા પોલીસે એક માસમાં ૩૦ વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડ્યા
June 4, 2025
No Comments

સોશિયલ મીડિયા પર ઈંધણની અછતની અફવાઓથી સાવધાન: સરકારની સ્પષ્ટતા, ‘પૂરતો સ્ટોક ઉપલબ્ધ’
March 25, 2026
No Comments