રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર વધતો જોવા મળ્યો છે. રાજકોટમાં કોટડાસાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ જિલ્લામાં એક માસમાં સ્વાઈન ફ્લૂના 16 દર્દી નોંધાયા છે. જેમાં જેતપુરમાં 5 કેસ નોંધાયા છે. તેમજ ધોરાજી, લોધીકા અને પડધરીમાં એક-એક સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઉપલેટા, જસદણ અને રાજકોટમાં સ્વાઈન ફ્લૂના 2 કેસ નોંધાયા છે. બીજી તરફ અઠવાડિયા પહેલા વડોદરામાં કોરોનાના કેસ નોંધાયા હતા. વડોદરામાં ફરી કોરોનાના નવા 3 કેસ સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ નોંધાતા ચિંતા વધારી હતી. હાલ સયાજી હોસ્પિટલમાં કુલ 5 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 5 પૈકી એક દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતુ.
રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર, એક યુવતીનું મોત
- originaltapimitra
- April 1, 2024
- 2:35 pm
લગ્ન કર્યાં, ગર્ભવતી બની, પછી યુવતીને ખબર પડી કે મારો પતિ સુરેશ નહીં તૌશીફ ઉર્ફે વસીમ છે
March 30, 2024
No Comments
રાજકોટ CP ના તઘલખી ફરમાનથી ખળભળાટ…
July 5, 2024
No Comments
પોરબંદરની ખાનગી સ્કૂલ બસમાં બેટરીમાં અચાનક શોર્ટસર્કિટ થતા આગ લાગી
February 15, 2024
No Comments
ઉજજૈનમાં સરદાર પટેલની પ્રતિમાની તોડફોડ, પથ્થરમારાની સ્થિતિ સર્જાઈ
January 26, 2024
No Comments
ગેમઝોનની મંજૂરી અંગે સુરત પોલીસને 17 અરજીઓ મળી, 11 ગેમ ઝોનને મંજૂરી
October 25, 2024
No Comments