તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસોને તારીખ 08/04/2024નાં રોજ ખાનગી રાહે બાતમી મળી હતી કે, આહવા (ડાંગ) જિલ્લાનાં સુબીર પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં છેલ્લાં બે વર્ષથી નાસતા-ફરતા વોન્ટેડ આરોપી સુલેમન અજીતભાઈ ગામીત (રહે.મોટી ખેરવાણ ગામ, પારસી ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)નાને વ્યારાનાં કણઝા ફાટક દાદાજી સર્કલ પાસેના ચા’ની લારી પાસેથી ઝડપી પાડ્યી હતો તેમજ વધુ કાર્યવાહી માટે વ્યારા પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો.
