સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા નિહાળવા દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય રાજય સરકારે ત્યાં એરપોર્ટ બનાવવાનો નિર્ણય કર્યો હોવાની માહિતી વિધાનસભામાં અપાઈ છે.આ ઉપરાંત સિધ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ વિકસાવવા માટે અભ્યાસ થઈ રહ્યો છે. વિધાનસભા ગૃહમાં તારાંકિત પ્રશ્ર્નોમાં ધારાસભ્યોના સવાલોના જવાબમાં નાગરીક ઉડ્ડયન વિભાગ દ્વારા જણાવાયુ હતું કે નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના મોજે ફેરકુવા અને સુરોવા ખાતે એરપોર્ટ વિકસાવવાની પ્રિફિઝિબિલીટી સ્ટડીની કામગીરી પ્રગતિ હેઠળ છે.તેવી જ રીતે સિધ્ધપુર અને વડનગર ખાતે પણ પ્રિફિઝિબિલિટિ સ્ટડીની કામગીરી ચાલી રહી છે..
સ્ટેચ્યુ ઓફ યુનિટી, સિધ્ધપુર અને વડનગર ખાતે પણ એરપોર્ટ વિકસાવવા માટે રાજય સરકારે નિર્ણય કર્યો
- originaltapimitra
- February 8, 2024
- 8:56 pm
Bharat bandh : તાપી જિલ્લામાં પણ જોવા મળી “ભારત બંધ”ની અસર : ઇમરજન્સી સેવાઓ ચાલુ
August 21, 2024
No Comments
ગીર-સોમનાથમાં ગત સપ્ટેમ્બરમાં થયેલા ડિમોલીશન બાદ વિવાદ ઉભો થયો
October 26, 2024
No Comments
તાપી જિલ્લાના આ લાંચિયાને પગાર ઓછો પડ્યો : રૂપિયા ૧૦ હજારની લાંચ લેતા પકડાયો
February 29, 2024
No Comments
આ હોસ્પિટલ છે કે પછી… દલાલોનો અડ્ડો : યુવકને જાણ કર્યા વિના કરી નાખી નસબંધી
December 6, 2024
No Comments
7 જેટલી થાઇલેન્ડની યુવતીઓને દેહ વિક્રયના વ્યવસાયમાંથી મુક્ત કરાવાઈ
February 21, 2024
No Comments