નવી ભરતીના 31 PIને એક વર્ષની તાલીમ પુરી કરતા વિવિધ જિલ્લાઓમાં નિમણૂક આપવામાં આવી છે. સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોની પાયાની અને ફિલ્ડ તાલીમ પૂર્ણ થતાં નિમણૂંક અપાઈ છે. ગુજરાત જાહેર સેવા આયોગની જાહેરાત ક્રમાંક 38/2017-18 અને જાહેરાત ક્રમાંક112/2018-19 અન્વયે સીધી ભરતીથી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2ની જગ્યા પર પસંદગી પામેલ ઉમેદવારોને પાયાની તાલીમ માટે ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે મોકલવામાં આવેલા હતા. જે તાલીમાર્થી પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ખાતે 1 વર્ષની તાલીમ પૂર્ણ થતા તેમને ફિલ્ડ તાલીમ અર્થે જિલ્લા ફાળવણી કરવામાં આવી હતી. 31 પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી)ઓની તાલીમનો (27 માસનો) સમયગાળાની તાલીમ પૂર્ણ થયવાથી તેમને પોલીસ ઈન્સ્પેકટર (બિનહથિયારી), વર્ગ-2 સંવર્ગના ન્યુનત્તમ પગાર ધોરણમાં તેમને નિમણૂંક આપવાનો હુકમ કરવામાં આવ્યો છે.
31 PIને એક વર્ષની તાલીમ પુરી કરતા વિવિધ જિલ્લાઓમાં નિમણૂક
- originaltapimitra
- February 4, 2024
- 10:25 pm
અમદાવાદ શહેરમાં નકલી ઑસ્ટ્રેલિયન ડૉલર છાપતી ફેક્ટરી ઝડપાઈ
November 28, 2024
No Comments
હોળી તથા ધૂળેટીના તહેવારો દરમિયાન મોંઘી ખાનગી મુસાફરીના મારથી રાજ્ય સરકાર રાહત અપાવશે
March 16, 2024
No Comments
ભારતના રસ્તા અમેરિકા જેવા થઇ જશે : ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરી
February 11, 2024
No Comments
જૂનાગઢનું એક અનોખું તાલીમ કેન્દ્ર….જ્યાં સાહસિકતા, આત્માવિશ્વાસ, સ્વયં શિસ્ત જેવા ગુણો વિકસે છે
January 12, 2024
No Comments
Acb trap today : સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીનો લાંચીયો શિરસ્તેદાર લાંચ લેતા ઝડપાયો
July 23, 2024
No Comments