લદાખ : લદ્દાખના દૌલત બેગ ઓલ્ડી વિસ્તારમાં નદી પાર કરવા માટે ટેંક અભ્યાસ ચાલી રહ્યો હતો. તે સમય દરમિયાન મોટી દુર્ઘટના બની છે. નદીમાં અચાનક પાણીનું સ્તર વધી જવાના કારણે આ દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં 5 જવાન શહીદ થયા છે. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રી અમિત શાહે ટ્વીટ કર્યું, ‘લદ્દાખમાં સૈન્ય અભ્યાસ દરમિયાન થયેલા અકસ્માતના સમાચારથી હું દુઃખી છું. હું આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા બહાદુર જવાનોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. આખો દેશ બહાદુર જવાનોના પરિવારની સાથે છે.
સૈન્ય અભ્યાસ દરમિયાન નદી પાર કરતી વખતે 5 જવાન શહીદ
- originaltapimitra
- June 30, 2024
- 8:16 pm
શેર માર્કેટમાં રોકાણના મોટા સ્કેમમાં સંડોવાયેલા બે ઝબ્બે
July 4, 2024
No Comments
ટોલ ટેક્ષ નજીક આવીને ઊભી રહેલી ટ્રકની તાડપત્રી કાપીને મોંઘુંદાટ 60 કિલો લસણ ચોરી
February 9, 2024
No Comments
રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી
July 3, 2024
No Comments
ટ્રક એમ્બ્યુલન્સ સાથે અથડાતાં 3 નાં કમકમાટી ભર્યા મોત
March 27, 2024
No Comments
પોલીસને મળી મોટી સફળતા : બિહારની ગેંગવોરમાં ફરાર કુખ્યાત શાર્પ શૂટર હજીરા રોડથી ઝડપાયો
July 4, 2024
No Comments