નિઝરના નવદંપતીએ લોકશાહીના મહાપર્વમાં પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવા નાગરિકોને પ્રેરક સંદેશ પાઠવ્યો

લગ્નના સાત ફેરાની સાથે જન્મ જન્માંતરના બંધનમાં બંધાતા નિઝરના નવદંપતીએ નગરજનોને લોકશાહીના મહાપર્વમાં પોતાના અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરવાનો પ્રેરક સંદેશો પાઠવ્યો હતો.લોકસભા સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને તાપી જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વિવિધ સ્વીપ એક્ટિવિટી દ્વારા લોકોને મતદાનના મહત્વ અને પોતાની જવાબદારીઓ અંગે જાગૃત કરવામાં આવી રહ્યાં છે.

error: Content is protected !!