રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર વધતો જોવા મળ્યો છે. રાજકોટમાં કોટડાસાંગાણીની યુવતીનું સ્વાઈન ફ્લૂથી મોત થયુ હોવાનું સામે આવ્યુ છે. રાજકોટ જિલ્લામાં એક માસમાં સ્વાઈન ફ્લૂના 16 દર્દી નોંધાયા છે. જેમાં જેતપુરમાં 5 કેસ નોંધાયા છે. તેમજ ધોરાજી, લોધીકા અને પડધરીમાં એક-એક સ્વાઈન ફ્લૂના કેસ નોંધાયા છે. આ ઉપરાંત ઉપલેટા, જસદણ અને રાજકોટમાં સ્વાઈન ફ્લૂના 2 કેસ નોંધાયા છે. બીજી તરફ અઠવાડિયા પહેલા વડોદરામાં કોરોનાના કેસ નોંધાયા હતા. વડોદરામાં ફરી કોરોનાના નવા 3 કેસ સામે આવ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ નોંધાતા ચિંતા વધારી હતી. હાલ સયાજી હોસ્પિટલમાં કુલ 5 દર્દી સારવાર હેઠળ છે. જેમાંથી 5 પૈકી એક દર્દીની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતુ.
રાજકોટ જિલ્લામાં સ્વાઈન ફ્લૂનો કહેર, એક યુવતીનું મોત
- originaltapimitra
- April 1, 2024
- 2:35 pm
આજે રાજ્યમાં અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું
July 28, 2024
No Comments
Tapi : મોબાઈલ ટાવરમાંથી બેટરી ચોરી કરનાર આરોપીને દબોચી લેવાયો
December 19, 2024
No Comments
ભારત, પોલેન્ડ, રોમ, થાઇલેન્ડ અને શ્રીલંકાના નૃત્ય કલાકારોનો મનમોહક અંદાજ બન્યો આકર્ષણનું કેન્દ્ર
March 9, 2024
No Comments
ક્રાઇમ બ્રાંચે 50 થી વધુ બાંગ્લાદેશીઓની શંકાના આધારે અટકાયત કરી
October 26, 2024
No Comments
એમપીમાં ટ્રક અને ઓટો વચ્ચે અકસ્માત : 7 લોકોના મોત
September 24, 2024
No Comments