ગાંધીનગર : પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા ભારતના નાગરિકો, સંસ્થાઓ, સંગઠનો તા.૩૧ જૂલાઈ ૨૦૨૪ સુધી ઓનલાઈન અરજી કરી શકશેભારતની એકતા અને અખંડિતતાને વધુ પ્રોત્સાહન આપવાના હેતુથી ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર – ૨૦૨૪’ એનાયત કરવામાં આવનાર છે. આ પુરસ્કાર માટે પાત્રતા ધરાવતા હોય તેવા નાગરીકો, સંસ્થાઓ અને સંગઠનો તા.૩૧ જૂલાઈ ૨૦૨૪ સુધીમાં www.awards.gov.in ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી શકશે. પુરસ્કાર પ્રદાન કરવા માટેના નામાંકન ભલામણ માત્ર ઓનલાઈન પોર્ટલ પર ઉપલબ્ધ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, આ પુરસ્કાર સરદાર વલ્લભભાઈ પટેલની આગામી જન્મજયંતી તા.૩૧ ઓક્ટોબર – ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના રોજ એનાયત કરવામાં આવશે, તેમ ગૃહ વિભાગ ગાંધીનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
દેશની એકતા અને અખંડિતતાને પ્રોત્સાહન આપવા ‘સરદાર પટેલ રાષ્ટ્રીય એકતા પુરસ્કાર -૨૦૨૪’ અપાશે
- originaltapimitra
- July 5, 2024
- 9:57 am
મહિલા તબીબનાં આપઘાત કેસ : હાઈકોર્ટે આરોપી પીઆઈ ખાચરને 24 જૂન સુધી ધરપકડ પર વચગાળાનો મનાઈ હુકમ કર્યો
June 19, 2024
No Comments
પારડીમાં આવેલા નેશનલ હાઇવે પર એક ચાલતા ટ્રકમાં અચાનક જ આગ ભભુકી
February 9, 2024
No Comments
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ મહારાષ્ટ્ર અને ઝારખંડના મતદારોને ખાસ અપીલ કરી
November 20, 2024
No Comments
છેલ્લા બે વર્ષથી કલોલ તાલુકાના કોંગ્રેસના સદસ્યોને વિકાસના કામોની ગ્રાન્ટ પેટે ફુડી કોડી પણ ફાળવવામાં આવી નથી
February 21, 2024
No Comments