વ્યારા તાલુકાનાં બેડકુવાનજીક ગામમાં ગત તારીખ ૧૩/૧૨/૨૦૨૪ નાંરોજ રોડ ક્રોસ કરતી વખતે કોઇ અજાણ્યા બાઈક ચાલકે કોથળીમાં ભાતનું ભુકુ ભરીને આવતા કાંતુભાઇ બાલુભાઇ ગામીત (ઉ.વ.૫૫ રહે.બેડકુવાનજીક, વ્યારા)ને ટક્કર મારતા તેમને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. જોકે તેમને સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તેમનું ગત તારીખ ૧૬/૧૨/૨૦૨૪ નાંરોજ મોત નિપજ્યું હતું. અકસ્માત અંગે ઇલેશભાઇ સુપાભાઈ ગામીતે કાકરાપાર પોલીસ મથકે ફરીયાદ આપતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
Tapi : બેડકુવાનજીક રાહદારીનું અકસ્માતમાં મોત

Latest news Tapi : ઉચ્છલનાં ભીતખુર્દ ગામમાંથી ૬ જુગારીઓ ઝડપાયા
May 27, 2025
No Comments

અમરોલીથી ગુમ થયેલ જાનવીબેનની ભાળ મળે તો જાણ કરશો
August 2, 2024
No Comments

ગિરનાર પર્વત : પૌરાણિક રહસ્યો, રાધા–કૃષ્ણનો પ્રેમ અને દૈવી અભિષેકનું પર્વત
August 19, 2025
No Comments

દુબઈથી સોનાની તસ્કરીની નવી મોડસ ઓપરેન્ડી સામે આવી
June 29, 2024
No Comments

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્ન સમારોહનો વીડિયો વાઈરલ
June 25, 2024
No Comments