વ્યારાના બાલપુર ગામના ડેબિયા ફળીયાના રહીશ ડાહ્યાભાઈ ઠગણીયાભાઈ ગામીત (ઉ.વ.૭૦) તા.૦૪-૦૨-૨૦૨૬ના રોજ સાંજે ગામમાં આવેલી દૂધ ડેરી ઉપર દૂધ ભરવા ગયા હતા, ત્યાંથી પરત ફરતી વખતે બાલપુર-કપડવણ રસ્તા ઉપર મંદિર ફળીયાની ચોકડી પાસે એક મોટરસાયકલના ચાલકે અડફેટમાં લેતા ડાહ્યાભાઈને પગમાં ફ્રેકચર તથા શરીરે નાની-મોટી ઈજા થઈ હતી, જયારે મોટરસાયકલ ચાલક હરીશ ચેમા ગામીત (રહે.બાલપુર ડેબિયા ફળીયા)ને પણ ઈજા થઈ હતી. બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે વ્યારા ખસેડવામાં આવ્યા હતા. બાલપુર ગામના એક જ ફળીયાના બંને રહીશો હોવાથી જે તે સમયે ખર્ચ આપવા મુદ્દે સમાધાન થયું હતું, પરંતુ ત્યારબાદ ફરી જતા આખરે અકસ્માત કરનાર મોટરસાયકલ ચાલક સામે પોલીસ મથકે ભરત ડાહ્યા ગામીતે ફરિયાદ કરી હતી.
Latest News Tapi: સમાધાન બાદ ફરી જતા અકસ્માત કરનાર સામે પોલીસમાં ફરિયાદ

Bharat Bandh: 9 જૂલાઈના રોજ ભારત બંધનું એલાન ! ભારત બંધમાં કોણ કોણ સામેલ છે?
July 8, 2025
No Comments

Latest News Gujarat: એક ખેડૂતને કેનેડાના વિઝાના નામે 48 લાખનો ચૂનો લાગ્યો
February 25, 2026
No Comments

Latest news tapi : ઘર આંગણે પાર્ક કરેલ બાઈક ચોરાઈ
May 13, 2025
No Comments

Tapi : મટાવલ ગામેથી પ્રોહી. મુદ્દામાલ સાથે પાંચ આરોપીની ધરપકડ
February 27, 2025
No Comments

Latest News : ખેતરમાં એરંડાના પાકની આડમાં વાવેલા 473 કિલોગ્રામ ગાંજાના છોડ સાથે એકની ધરપકડ
December 13, 2025
No Comments