IRCTCની નવી વેબસાઇટ લોન્ચમાં વિલંબ, મુસાફરોને મળશે AI આધારિત નવી સુવિધાઓ

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે 15 જુલાઈથી IRCTCની નવી વેબસાઇટ શરૂ થવાની જાહેરાત કરી હતી, પરંતુ તે આજે કાર્યરત થઈ નથી. રેલવેના સૂત્રોના જણાવ્યા મુજબ નવી વેબસાઇટ ટૂંક સમયમાં લોન્ચ થશે.

નવી વેબસાઇટમાં AI આધારિત ફીચર્સ, સરળ ટિકિટ બુકિંગ પ્રક્રિયા, કેપ્ચા વિના લોગિન, ઝડપી લોડિંગ, સુધારેલ પેમેન્ટ ગેટવે તેમજ તત્કાલ ટિકિટ બુકિંગ માટે વધુ ઝડપી સર્વર જેવી સુવિધાઓ મળશે.

આ સુધારાઓથી પેમેન્ટ ફેલ થવાની અને તત્કાલ ટિકિટ બુકિંગ દરમિયાન થતી મુશ્કેલીઓમાં નોંધપાત્ર ઘટાડો થવાની અપેક્ષા છે.

વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય : જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાનો ઘટાડો : ફ્યુઅલ સરચાર્જ હવે રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ

error: Content is protected !!