ટુ વ્હીલર વાહનોએ NHAI પર ટોલ ટેક્સ ચૂકવવો પડશે આ સમાચાર ફેક છે.હાલ સોશિયલ મિડીયા અને સમાચારોમાં આ સમાચાર વાયરલ થઈ રહ્યા છે. પરંતુ તેમાં જરાક પણ સત્યાર્થતા નથી. રેલ્વે અને પરિવહન મંત્રીન નિતીન ગડકરીએ જણાવ્યું છે કે NHAIદ્વારા આ પ્રકારનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.આ પ્રકારના ખોટા સમાચાર ફેલાવવામાં આવી રહ્યા છે.ટુ વ્હીલર વાહનો ટેક્સ ફ્રી રહેશે. તેમના પર કોઈ પ્રકારનો ટોલ ટેક્સ લગાવવામાં આવશે નહીં.
