અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૧૦/૦૭/૨૦૨૪ના રોજ અમરોલી વિસ્તારનાં રહે વિભાગ–એ, ઘર નં.–૦૯, મધુવન સોસાયટી, છાપરાભાઠા રોડ ખાતે રહેતા પોપટભાઈ દેવીપુજકની ૧૯ વર્ષિય દિકરી આરતીબેન કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે પાતળા બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ ૦૫.૦૦ ફુટ છે. જેણે શરીરે કેવા કપડા પહેરેલ છે જેની ખબર નથી. જે ગુજરાતી અને હિન્દી ભાષા જાણે છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
અમરોલીથી ગુમ થયેલ આરતીબેનની ભાળ મળે તો જાણ કરશો
- originaltapimitra
- August 2, 2024
- 3:58 pm
મિથુન ચક્રવર્તીને બેચેની અને છાતીમાં દુખાવો ઉપડ્યો, કોલકાતાની હોસ્પિટલમાં દાખલ
February 10, 2024
No Comments
આમંત્રણ ન હોય છતાં લગ્નમાં ભોજન કરવું ભારે પડી શકે..! 2 વર્ષ સુધી જેલની સજા થઇ શકે..!
January 31, 2024
No Comments
આહવા તાલુકાની ૧૩ ગ્રામ પંચાયતોમાં કુલ ૧૭ ઈ – રીક્ષાઓનું લોકાર્પણ કરાયું
December 2, 2024
No Comments
TMC સાંસદની સોશિયલ મીડિયા પોસ્ટથી હડકંપ
July 15, 2024
No Comments
નેપાળી પરિવારની ત્રણ વર્ષની બે બાળકીના ડૂબી જતા કરુણ મોત
June 18, 2024
No Comments