અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૮/૦૭/૨૦૨૪ના રોજ અમરોલી વિસ્તારનાં રહે બી/૩૦, સી.ઝેડ પટેલ પાર્ક, છાપરાભાઠા ખાતે રહેતા રોહિતભાઈ પટેલની ૧૮ વર્ષિય દિકરી પ્રાચી કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ ૦૪.૦૫ ફુટ છે. જેણે શરીરે સફેદ કલરની ટી-શર્ટ તથા બ્લ્યુ કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. જે ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
અમરોલીથી ગુમ થયેલ પ્રાચીબેનની ભાળ મળે તો જાણ કરશો
- originaltapimitra
- August 2, 2024
- 4:04 pm
એનઆઈએ દ્વારા સ્થાનિક પોલીસ સાથે રાખીને સર્ચ ઓપરેશન હાથ ધરાયું : મદ્રેસામાં કામ કરતી શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ હાથ ધરી
December 13, 2024
No Comments
ઇન્સ્ટાગ્રામ પર આપત્તિજનક ટિપ્પણી કરનાર સામે કાર્યવાહી : તાપી પોલીસે ઝુબેર શેખ નામના યુવકની ધરપકડ કરી
December 10, 2024
No Comments
ઓહો આશ્ચર્યમ ! વધુ ચાર તાલીમી પીએસઆઇએ ખોટી પત્રિકા બનાવી રજા લીધી હોવાનું સામે આવ્યું
February 11, 2024
No Comments
ગીર રક્ષિત વિસ્તાર’ના આજુબાજુનો કુલ 1, 84, 466, 20 હેક્ટર વિસ્તારને ‘ઇકો-સેન્સિટિવ ઝોન’ જાહેર કરવામાં આવ્યો
September 26, 2024
No Comments