અમરોલી પોલીસ સ્ટેશનના જણાવ્યા અનુસાર તા.૦૯/૦૭/૨૦૨૪ના રોજ અમરોલી વિસ્તારનાં રહે મ.નં.૭૧૬, પ્રગતિનર, ગણેશપુરા ગુ.હા.બોર્ડ ખાતે રહેતા ૧૯ વર્ષિય પુજાબેન બાલુભાઈ કોઈને કહ્યા વગર ક્યાંક ચાલ્યા ગયા છે. તેઓ શરીરે મધ્યમ બાંધાના, રંગે ઘઉંવર્ણ છે અને ઉંચાઈ ૦૪.૦૫ ફુટ છે. જેણે શરીરે સફેદ કલરની કુર્તી તથા કીલા કલરની લેગીસ પહેરેલ છે. જે ગુજરાતી ભાષા જાણે છે. જે કોઈને ભાળ મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશન અથવા અમરોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા વિનંતી છે.
અમરોલીથી ગુમ થયેલ પુજાબેનની ભાળ મળે તો જાણ કરશો
- originaltapimitra
- August 2, 2024
- 4:00 pm
મગફળી ભરેલા ટેમ્પોમાંથી દારૂ લઇ જવાનો ખેલ ખતમ
July 4, 2024
No Comments
સુપ્રીમ કોર્ટે આધ્યાત્મિક ગુરુ જગ્ગી વાસુદેવનાને મોટી રાહત આપી,વિગતે જાણો
October 3, 2024
No Comments
રામોજી ફિલ્મ સિટીના સ્થાપક રામોજી રાવ નું 87 વર્ષની વયે થયું નિધન
June 9, 2024
No Comments
શિક્ષકોની ભરતીને લઈને 24 હજાર 700 જગ્યાઓ ઉપર કરાશે શિક્ષકોની ભરતી
July 4, 2024
No Comments
Acb trap today : સીટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટની કચેરીનો લાંચીયો શિરસ્તેદાર લાંચ લેતા ઝડપાયો
July 23, 2024
No Comments