IKDRC-GUTSનું સમન્વય અંગદાન, ટ્રાન્સપ્લાન્ટ અને સંશોધન ક્ષેત્રે નવા કીર્તિમાન સ્થાપિત કરશે

ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝનું વર્ષ ૨૦૨૪નું  (સુધારા ) વિધેયક વિધાનસભા ગૃહમાં સર્વાનુમતે પસાર ઋષિપુરુષ પદ્મશ્રી ડૉ.H.L.ત્રિવેદીએ કિડની ઇન્સ્ટિટ્યૂટ રુપે રોપેલું બીજ આજે વટવૃક્ષ બન્યું છે -આરોગ્ય મંત્રીશ્રી

GUTS (ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સપ્લાન્ટેશન સાયન્સિઝ) માં પ્રો-ચાન્સેલરના હોદ્દો નાબુદ કરાયો: GUTS કુલાધિપતિ તરીકે રાજ્યપાલ રહેશે

IKDRC-ITS એ Trust કાયદા હેઠળ નોધાયેલ સંસ્થા હોઇ તેનું અસ્ત્વીત્વ ચાલુ રહેશે :  GUTS યુનિવર્સિટી સાથે સુચારૂ સંચાલન થઈ શકે તેના માટે IKDRC સંસ્થાએ GUTS હેઠળ કામગીરી કરવાની રહેશે.

error: Content is protected !!