કુકરમુંડાના મટાવલમાં ઘરેથી કુદરતી હાજતે ગયેલા એક શખ્સને રસ્તામાં મોટર સાઈકલે ટક્કર મારતા માથા તથા પગના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. વિગતો અનુસાર કુકરમુંડા તાલુકાના મટાવલ ગામના રહીશ સુનીલભાઈ તુકારામભાઈ ચૌધરી ગત તા.૫-૧-૨૬ ના રોજ ઘરેથી કુદરતી હાજતે જવા નીકળ્યા હતા, ચાલતા જતાં સુનીલભાઈને મોટરસાઈકલએ પાછળથી ટક્કર મારતા જમણા પગમાં અને માથામાં ગુપ્ત ઇજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્તે અકસ્માત કરનાર સામે નોંધાવી હતી.
Latest News Tapi : મટાવલમાં મોટર સાઈકલે ટક્કર મારતાં કુદરતી હાજતે ગયેલા શખ્સને ઈજા

Tapi : સોનગઢ, નિઝર અને કુકરમુંડામાં મત ગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન : પરિણામો ઘોષિત કરાયા
February 19, 2025
No Comments

સુરત પ્રોડકસના શેર 8 રૂપિયાથી વધીને 444.40નો થયો
February 5, 2024
No Comments

Latest News: પશ્ચિમ બંગાળમાં SIR મુદ્દે સીએમ મમતા બેનર્જી આક્રમક,SIR વિરુદ્ધ દેશવ્યાપી યાત્રા કાઢશે
November 25, 2025
No Comments

આડાસંબંધના કારણે પતિ સુસાઇડ કરે તો પત્ની જવાબદાર નથી :- કર્ણાટક હાઇકોર્ટ
November 10, 2024
No Comments

Latest news : ઉત્તર પ્રદેશની યોગી સરકારનો મદરેસાઓને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય
November 19, 2025
No Comments