તાપી જિલ્લાનાં ઔદ્યોગિક તાલીમ કેન્દ્રોમાંથી ડ્રાફ્ટ્સમેન ટ્રેડમાં ઉત્તિર્ણ થયેલા તથા અન્ય લાયકાત ધરાવતા યુવાનોને સરકારશ્રીના સર્વે વિભાગમાં લાયસન્સી સર્વેયર તરીકે નિમણૂંક મેળવવાની તક ઉપલબ્ધ થઈ છે.સેટલમેન્ટ કમિશ્નરશ્રી, ગાંધીનગર કચેરી મારફતે પ્રસિદ્ધ થતી ભરતી જાહેરાતો અનુસાર, લાયકાત ધરાવતા તથા નોકરી મેળવવા ઇચ્છુક ઉમેદવારો માટે https://form.cybersurflinuxhosting.com/sc/ વેબસાઈટ ઉપર ઓનલાઈન નોંધણી પ્રકિયા શરુ કરવામાં આવી છે.ભરતી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પસંદગી થયેલા ઉમેદવારોને લાયસન્સી સર્વેયર તરીકે નિમણૂંક આપવામાં આવશે. તેથી તાપી જિલ્લાનાં તમામ લાયકાત ધરાવતા યુવકમિત્રોને આ તક નો લાભ લેવા અપીલ કરવામાં આવે છે.
Latest news Tapi : તાપી જિલ્લાનાં યુવાનો માટે સરકારશ્રીના સર્વે વિભાગમાં લાયસન્સી સર્વેયર બનવાની તક


ગેનીબેન ઠાકોરે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી ઉપર આક્ષેપ કર્યા, તો સાંસદ પરબત પટેલના વખાણ કર્યા
March 27, 2024
No Comments

વિધાનસભા ગૃહમાં સરકારી શિક્ષણ સામે કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે સવાલો ઉઠાવ્યા
February 9, 2024
No Comments

વ્યારામાં સુપર માર્કેટના માલિકને ચેક બાઉન્સના જુદા-જુદા બે કેસોમાં ૧૮ માસની સજા
March 20, 2025
No Comments

૨૩-બારડોલી(એસ.ટી) સંસદિય મતદાર વિભાગમાં કુલ ૬૪.૮૧ ટકા મતદાન નોંધાયું
May 8, 2024
No Comments

કતારમાં મૃત્યુદંડ પરના 8 ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મુક્ત કરવામાં આવ્યા
February 12, 2024
No Comments