તાપી જિલ્લાનાં નિઝર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ચોરીનાં ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપીને નિઝરનાં વેલ્દા પાણીની ટાંકી પાસેથી ઝડપી પાડી આગળની જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી. તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફના માણસો નિઝર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં નીકળેલ હતા. તે દરમ્યાન મળેલ સંયુકત બાતમીનાં આધારે નિઝરનાં વેલ્દા પાણીની ટાંકી પાસેથી નિઝર પોલીસ મથકનો ચોરીનાં ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ભગતસિંહ ઉર્ફે બોન્ડીયો નોબલ્યાભાઈ વસાવે (ઉ.વ.૨૯., રહે.મૈવડી(વેલી), તા.અક્કલકુવા, જિ.નંદુરબાર, મહારાષ્ટ્ર)ની અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે નિઝર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ હતો.
Latest news tapi : ચોરીનાં ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

કોર્ટમાંથી જ દિલ્હીના CM કેજરીવાલની ધરપકડ કરી
June 26, 2024
No Comments

Plane crash : મૃતદેહોના પોસ્ટમોર્ટમની કામગીરી પૂર્ણ, અત્યાર સુધી 10 મૃતદેહ પરિજનોને સોંપવામા આવ્યા
June 14, 2025
No Comments

વ્યારામાં બે એટીએમ મશીનમાં ચોરી, નંબર પ્લેટ વગરના ટેમ્પોમાં આવ્યા હતા તસ્કરો
October 24, 2024
No Comments

તરખાટ મચાવનાર આંતરરાજ્ય ચોરી કરનાર તમિલનાડુની ગેંગ પોલીસે ઝડપી પાડી
March 16, 2024
No Comments

Gandhinagar : પોલીસ પ્રોટેક્શનના રીન્યુઅલ માટે ૮૦ હજારની લાંચ લેતા સ્ટેટ ઇન્ટેલીજન્સ બ્યુરોનો અધિકારી ઝડપાયો
March 15, 2026
No Comments