કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો આહ્લાદક નજારો નિહાળતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી

 

કચ્છના સફેદ રણમાં સૂર્યાસ્તનો આહ્લાદક નજારો નિહાળતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજી ૦૦ કેમલ સફારીની સાથે સાથે સફેદ રણની સુંદરતા માણી ૦૦ ધોરડો ગામની દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ” સુધીની સફરને ઐતિહાસિક ગણાવતા રાષ્ટ્રપતિશ્રી

error: Content is protected !!