અમરેલી : અમરેલીના બગસરા નગર પાલિકાના સફાઈકામદારો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી.
સફાઈ કામદારો દ્વારા અગાઉ નપામાં પોતાના 15 જેટલી માંગણીઓ રજૂ કરી હતી..પરંતુ આ માંગણી ન સંતોષાતા કર્મચારીઓએ નોટિસ બોર્ડ પર જાણકારી આપીને હડતાળ પર ઉતર્યા હતા..અને પોતાના કામથી દૂર કર્યા હતા..સાથે તેવો દ્વારા એક રેલી યોગીને પોતાની વિવિધ માંગણોને રજૂઆત બગસરા નગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓને કરી હતી…જો કે, હવે જોવાનું રહ્યું કે બગસરા નગર પાલિકા દ્વારા આ કામદારોની માગ સંતોષવામાં આવી છે કે નહી. અને જો માંગણીઓ નહી સંતોષમાં આવે તો કર્મચારીઓ દ્વારા આગળ ક્યાં પ્રકારે વિરોધ કરવામાં આવે છે..