વ્યારાનાં પેરવડ ગામનાં દેવળ ફળીયાના મુળ રહીશ અને હાલ વ્યારાનાં આમલી ફળિયામાં રહેતા વિજયભાઈ સુખાભાઈ ગામીત (ઉ.વ.૫૦) વ્યારા રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર-ર પાસે લાઈન નંબર-૪ ઉપર ૫૬-૩૦-૩૨ વચ્ચે ડાઉન લાઈન ઉપર કોઈપણ ટ્રેનની અડફેટમાં આવી જતાં ગળાના ભાગેથી કપાઈ જવાથી તેમનું મોત નિપજ્યું હતું. ઘટના અંગે સ્ટેશન માસ્તર શંભુકુમારે પોલીસ મથકે જાણ કરી હતી.
Tapi : વ્યારામાં ટ્રેન અડફેટે આવતાં પેરવડ ગામનાં શખ્સનું મોત નિપજ્યું
- originaltapimitra
- December 19, 2024
- 2:46 pm
લાજપોર મધ્યસ્થ જેલમાં બાથરૂમમાંથી કેદી મોબાઇલ ઉપર વાત કરતા રંગેહાથ પકડાયો
January 16, 2024
No Comments
રાહુલ ગાંધીના સંબોધનમાંથી કેટલાક શબ્દો સંસદની કાર્યવાહીમાંથી હટાવી દેવાયા
July 3, 2024
No Comments
પંચમહાલ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે ગુલાબસિંહ ચૌહાણની પસંદગી
March 20, 2024
No Comments
Tapi : કારમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો મળી આવ્યો, કુલ રૂપિયા 3,69,900/-નો મુદ્દામાલ જપ્ત કરાયો
July 10, 2024
No Comments
રિલાયન્સનો શેર ઐતિહાસિક ઊંચાઈએ
June 30, 2024
No Comments