વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપીને ખોગલ ગામ ડેરી ફળિયાના ડેરી પાસેથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી માહિતી મુજબ, તાપી એલ.સી.બી તથા પેરોલ ફર્લો સ્કોર્ડ તાપી પોલીસ સ્ટાફનાં માણસો તારીખ ૨૯/૦૭/૨૦૨૪નાં રોજ સોનગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન અ.હે.કો. અનિરુદ્ધસિંહ દેવસિંહ તથા અ.પો.કો. રાહુલભાઈ દિગંબરભાઈ નાઓને ખાનગી રાહે મળેલ બાતમીનાં આધારે, ખોગલ ગામ ડેરી ફળિયાના ડેરી પાસેથી વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી અમરસિંગ કુબેરભાઈ ગામીત (ઉ.વ.૩૨.,રહે.ઘૂંટવેલગામ, બંગલી ફળિયું, તા.સોનગઢ, જિ.તાપી)ને ઝડપી પાડી આગળની વધુ કાર્યવાહી માટે સોનગઢ પોલીસ મથકે સોંપવામાં આવ્યો હતો.
Tapi : ખોગલ ગામ માંથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો
- originaltapimitra
- July 30, 2024
- 1:14 pm
રાષ્ટ્રીય ઉદ્યાનમાં 25 વાઘ ગુમ થયા, અધિકારીઓએ વાઘની શોધ ચલાવી
November 8, 2024
No Comments
મુંબઈ ટ્રાફિક પોલીસ કંટ્રોલ રૂમને ધમકીભર્યો સંદેશો કે 6 સ્થળોએ બોમ્બ મૂકવામાં આવ્યા છે
February 2, 2024
No Comments
કેન્દ્ર સરકાર હવે કોમર્શિયલ અને પ્રમોશનલ કોલ્સની ઓળખ માટે 6 આંકડાના નંબર ફાળવાશે
February 10, 2024
No Comments
અનડીટેકટ ગુનો ગણતરીનાં કલાકોમાં ડીટેક્ટ કરી ગુનેગારોને પકડવામાં અમરાઈવાડી પોલીસ ને મળી સફળતા
April 1, 2024
No Comments
જિલ્લાના ખેડૂતોએ કપાસમાં ચૂસિયા જીવાતોના નિયંત્રણ માટે આટલી કાળજી લેવા અનુરોધ
July 22, 2024
No Comments