વ્યારાનાં સિંગી ફળિયામાંથી નાસતો ફરતો વોન્ટેડ આરોપી ઝડપાયો

આગામી સમયમાં લોકસભા સામાન્ય-2024 પરિણામ જાહેર થનાર હોયજેથી જિલ્લામાં પ્રોહી. જુગારની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા બુટલેગેરો પર તથા નાસતા ફરતા આરોપીઓ અને શરીર/મિલકત સબંધિત ગુન્હાઓ ડિટેકટ કરી કડક કાર્યવાહી કરવા સુચના આપેલ હોય જે અનુસંધાનેતાપી એલ.સી.બી પોલીસ અને પેરોલ ફર્લો સ્ટાફનાં માણસો રવિવારનાં રોજ વ્યારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીગમાં હતા. તે દરમિયાન ખાનગી બાતમીનાં આધારેવ્યારાનાં સિંગી ફળિયામાંથી વ્યારા પોલીસ સ્ટેશનનાં પ્રોહીબીશનનાં ગુન્હામાં નાસતો ફરતો વોન્ટેડ આરોપી ગીજરેસ નવીન ઢોડિયા (ઉ.વ.19., રહે.સિંગી ફળિયુંપ્રાથમિક સ્કુલની સામેતા.વ્યારાજિ.તાપી)નાંને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.

વીજ ગ્રાહકોના હિતમાં મહત્વનો નિર્ણય : જાન્યુઆરીથી માર્ચ ૨૦૨૪માં વસૂલાત થનાર ફ્યુઅલ સરચાર્જમાં ૫૦ પૈસાનો ઘટાડો : ફ્યુઅલ સરચાર્જ હવે રૂ. ૩.૩૫ પ્રતિ યુનિટથી ઘટીને રૂ. ૨.૮૫ પ્રતિ યુનિટ

error: Content is protected !!