સોનગઢ ખાતે રાજ્ય કક્ષાના મંત્રીએ ૧૫૭ માંડવી વિધાનસભામાં સમાવેશ સોનગઢ તાલુકાની ૦૯ જેટલી ગ્રામ પંચાયતને સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ફાળવવામાં આવેલ ઈ-રીક્ષાઓને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી.આ પ્રસંગે મંત્રીશ્રીએ નાગરિકોને સંબોધિત કરતાં જણાવ્યું કે “સફાઈ એ માત્ર સરકારની નહીં પરંતુ દરેક નાગરિકની સામૂહિક જવાબદારી છે. સરકારશ્રી દ્વારા આપવામાં આવતી સુવિધાઓનો વધુમાં વધુ લાભ લઈને આપણે આપણા ગામને સ્વચ્છ અને સ્વસ્થ બનાવવાની દિશામાં પગલાં ભરવા જોઈએ. આ પ્રસંગે ગામના આગેવાનો તાલુકા પંચાયત સભ્ય જિલ્લા પંચાયત સભ્ય, SBM staff ઉપસ્થિત રહ્યા હતા. 
Latest news Tapi : સોનગઢમાં સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઇ-રીક્ષાનું લોકાર્પણ

ભારતીય શેરબજારમાં Allied Blendersનો IPO 23.49 ગણો સબસ્ક્રાઇબ થયો
July 3, 2024
No Comments

સુરતમાંથી ટ્રેન ટિકિટ કૌભાંડ ઝડપાયું : બોગસ ID થી કન્ફર્મ ટ્રેન ટિકિટ બુક કરાતી હતી
June 29, 2024
No Comments

વલસાડમાં ભારે વરસાદથી ઘરોમાં પાણી ઘૂસતા સિનિયર સિટીઝનો હેરાન-પરેશાન
July 3, 2024
No Comments

41.50 કરોડ રૂપિયાના હીરાની છેતરપિંડીના આરોપમાં સુરતની 42 વર્ષીય આશા વાનાણીની ધરપકડ
February 18, 2024
No Comments

મહાકુંભમાં મૌની અમાવસ્યા પર સ્નાન કર્યા પછી હવે ઘરે પરત ફરવા માટે રેલવે સ્ટેશન પર ભારે ભીડ
January 30, 2025
No Comments